Thursday, August 22, 2013

       
      Fix pay new date is 19/9/2013
________________________________________

              Age limit in job 

   નવી દિલ્‍હીતા. ૧૯ :. કેન્‍દ્રીય કર્મચારીઓની નિવૃતિ વય ૬૦ વર્ષ જ રહેશે. સરકાર તરફથી આવા સંકેતો મળ્‍યા છે. પહેલા એવી ચર્ચા હતી કેસરકાર નિવૃતિ વય ૨ વર્ષ વધારીને ૬૨ કરશે.
   સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે સરકાર દ્વારા નિવૃતિ વય મર્યાદા ૬૦થી વધારીને ૬૨ કરવાની હાલ કોઈ યોજના નથી. રેલ્‍વે સહિત દેશભરમાં કેન્‍દ્રીય કર્મચારીઓની સંખ્‍યા ૫૦ લાખ છે. હાલમાં એવા અહેવાલો મળ્‍યા હતા કે સરકાર ખાધને ઘટાડવા માટે નિવૃતિ વય મર્યાદા ૬૨ થશેએવી અટકળો પણ હતી કે સરકાર ચૂંટણી પહેલા જાહેરાત કરશે.

   સૂત્રો જણાવે છે કેસેવા નિવૃતિ વય મર્યાદા વધારવા માટે તમામ પક્ષકારો તથા નાણા મંત્રાલય સાથે વિચાર વિમર્શ જરૂરી છે. ૧૯૯૮માં સરકારે નિવૃતિ વય ૫૮ વર્ષથી વધારીને ૬૦ વર્ષ કરી હતી.

_________________________________________________________________


ભાષા (પાંચમો તબક્કો)


 વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1)પાંચમા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી અને અન્ય માધ્યમોના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૬/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૨૨-૮-૨૦૧૩ ના ૧૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)પાંચમા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રૃતના વિષયમાં માધ્યમમાં તેમની સામે દર્શાવેલ કેટેગરીમાં નીચે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
વિષય માધ્યમ જનરલ અસ્થિ વિષયક
અશક્તા
અનુ.જાતિ અનુ.જનજાતિ સા.શૈ.પછાત
વર્ગ
વાલ્મિકી
અંગ્રેજી ગુજરાતી ---- ---- ---- ૬૦.૬૨ ૬૬.૧૧ ૬૨.૭૩
  હિન્દી ૬૭.૦૬ ---- ---- ૫૯.૬૪ ---- ----
  ઉર્દુ ૫૮.૦૬ ---- ---- ---- ---- ----
  મરાઠી ૬૪.૫૪ ---- ૬૧.૩૬ ૫૪.૯૮ ૫૯.૭૩ ----
  ઉડીયા ૬૧.૬૨ ---- ---- ---- ---- ----
  તમિલ ૬૪.૫૪ ---- ---- ---- ---- ----
હિન્દી ગુજરાતી ---- ---- સ્ત્રી-૬૬.૬૩ ૬૧.૨ ૬૬.૪૨ ૫૯.૧૭
  હિન્દી ૬૮.૪ ---- ---- ૫૬.૩૬ ---- ----
  ઉર્દુ ૫૪.૭૭ ---- ---- ---- ---- ----
  મરાઠી ૫૯.૬૮ ---- ---- ---- ---- ----
ગુજરાતી ગુજરાતી ---- ---- પુરૂષ-૬૭.૩૩
સ્ત્રી - ૬૭.૨૭
---- ૬૬.૭૭ ૬૫.૭
  ઉર્દુ ૫૮.૪૧ ---- ---- ---- ---- ----
  મરાઠી ૫૯.૦૭ ---- ---- ---- ---- ----
સંસ્કૃત ગુજરાતી ---- ૬૫.૦૯ ---- ૬૦.૬૧ ૬૬.૪૩ ૫૭.૬૩

Thursday, August 15, 2013

HTAT OFFICIALLY  ANS KEY

http://gujarat-education.gov.in/seb/Portal/News/105_1_HTAT_2013_ANSWER_KEY_FOR_WEB.pdf 

________________________________________________________  

Negative mark may be introduced in NET exam


By Express News Service - HYDERABAD
18th August 2013 08:17 AM
The University Grants Commission National Eligibility Test (UGC-NET) is most likely to see a change in its pattern from next June, Prof DN Reddy, UGC member, has said.
During the consultations, Reddy said that two anomalies were pointed out by the faculty and students in the current NET examination pattern. They are conducting the exam in objective pattern without negative marking and testing subjects in paper-II and Paper-III out of three papers. The former JNTU vice-chancellor was addressing the UGC regional consultation on review of NET examination pattern at Osmania University here on Saturday organised by the UGC’s Southern Eastern Regional Office (SERO).
The process is as part of consultations carried out across the nation by the UGC to review various pedagogic, academic, technical and administrative issues.
Explaining the impact of negative marking, Reddy, who is also the chairman of Recruitment and Assessment Centre (RAC), DRDO, said that the number of candidates clearing the NET examination has been doubled after removing the negative marking which has increased the percentage of candidates clearing the NET from 5 to 10 per cent. The UGC member said that they have been conducting a similar kind of review committee meetings across the nation where the opinions are taken on the scheme of examination, subject, syllabus, developing question banks, evaluation process, eligibility criteria, organisational issues and research and development. Eliciting his opinion on the current NET examination pattern, Andhra Pradesh State Council of Higher Education (APSCHE) chairman Prof P Jayaprakasha Rao said in the current pattern the UGC awards fellowships to the few toppers in the NET examination and the candidates followed them in the merit will be awarded lectureship. Stating that the candidates opting for research and teaching should possess different kind of knowledge and attitude, the APSCHE chairman asked the UGC to conduct two different exams one for awarding lecturership and another for presenting fellowships.
The APSCHE chairman opined that the examination must have a mix up of various type of questions like few short answer questions and at least a couple of essay type questions.
Later the consultation committee had an open discussion with faculty members of various southern states, research scholars and students which was co-ordinated by Andhra Pradesh State Eligibility Test (APSET) member secretary Prof B Rajeswara Reddy.
Vice-chancellors of Maulana Azad National Urdu University (MANUU) Prof Mohammad Miyan, Osmania University Prof S Satyanarayana, Dr BR Ambedkar Open University Prof Prakash, retired faculty of EFLU Prof Jacob Tharu, joint secretary, UGC (SERO), G Srinivas and others were present.
I request all to verify authenticity of this news...
_______________________________________________________________

નવા વિદ્યાસહાયક મિત્રોને 24/8/2013 ને શનિવાર ના રોજ જે તે શાળામાં હાજર કરવામાં આવશે તેવા બિન સતાવાર સુત્રો તરફથી સમાચાર છે.

=> નિમહુક આદેશ મેળવનાર વિદ્યાસાયકોનો આદેશ મળ્યા થી દિવસ – 7 માં નિમહુકવાળી શાળા માં હાજર થવાનું હોય છે. પરંતુ તારીખ 24-8-2013 થી તા.29-8-13 દરમ્યાન પ્રાથમિક શાળામાં સાલંક સાતમ આઠમના તહવારો ની રજા આવતી હોવાથી વિદ્યાસહાયકો ને નિમહુક આપવામાં આવેલ છે તે શાળાઓ ના આચાર્યો ને વિદ્યાસહાયકો ને હાજર થઈ શકે તે માટે થઈ ને તા.24-8-13 ના રોજ શનિવારે સવારે 7-30 થી 11-00 દરમ્યાન પ્રથિમિક શાળાઓ ને ખૂલી રાખવા અંગે જરૂરી સૂચના આપવા વિનંતી...

   

 

Delhi Guest Teacher Recruitment 2013-14 PGTs-TGTs-Assistant Teacher-Drawing Teacher

 for more information click here http://www.edudel.nic.in

 

 

 

વિદ્યાસહાયક ભરતી 2013 - Vidya Sahayak merit list 2013

News regarding Vidya Sahayak Bharti 2013 - Round 4 for Language Teachers

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના:
 
(1) ચોથા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૧/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૧૭-૮-૨૦૧૩ ના ૧૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)અસ્થી વિષયક શારીરીક અશકતતા ધરાવતા સંસ્ક્રૃત વિષયમાં ૬૫.૨૭ સુધી મેરીટ ધરાવતા ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) ચોથા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રૃતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.



વિષય જનરલ મેરીટ અનુ. જાતિ મેરીટ અનુ. જનજાતિ મેરીટ સા. શૈ. પછાત વર્ગ મેરીટ
અંગ્રેજી ૬૭.૫૫ ૬૭.૧૩ ૬૧.૧૦ ૬૬.૨૧
ગુજરાતી - ૬૭.૪૩ ૬૧.૪૮ ૬૬.૯૫
હિન્દી - ૬૬.૯૦ ૬૧.૩૦ ૬૬.૫૦
સંસ્ક્રુત - ૬૭.૦૧ ૬૦.૯૯ ૬૬.૭૦




Answer Keys of Central Teacher Eligibility Test(CTET)-2013





GPSC Recruitment 2013 – Apply Online for 150 Various Posts

for more information click here: http://ojas.guj.nic.in/AdvtList.aspx?type=curr 






FIX SALARY CASE : NEW DATE : 21-8-2013

National level workshop on the Recent trends in Research Methodology

A three day national level workshop on the Recent trends in Research Methodology , Modern Literature and Cinematization will be conducted from  11th ti 13th oct. in Dr. MGR educational And Research Institute, Maduravoyal, chennai- 95

Faculty members of the Department of English, Prospective guides, Research scholars ,PG students and Viscom students are eligible to attend.You may visit the web http://www.literaryseminary.org


IBPS clerk recruitment 2013..


Institute of Banking Personnel Selection, Clerical Cadre 2014, Download Online Application form, Admit Card, Hall Ticket Advertisement Notification, Jobs, Exam Result, challan, Eligibility, Salary, Call Letter 14th Aug

for more information visit here http://www.ibps.in

Tuesday, August 13, 2013

# ભાષા (ત્રીજો તબક્કો)
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1)ત્રીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૬/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૧૩-૮-૨૦૧૩ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)ત્રીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે. 
સામાન્ય ઉમેદવાર Open નું મેરીટશારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ
વિષયમેરીટશારીરીક અશક્તા નો પ્રકારઅંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્ક્રુત
અંગ્રેજી૬૭.૬૦
(૧) અલ્પ દ્રષ્ટી
(૨) અસ્થિવિષયક
   --- 
   ---   
   --- 
૬૫.૪૯
   --- 
૬૫.૩૩
  ---
૬૫.૮૦
ગુજરાતી૬૭.૮૫
હિન્દી૬૭.૧૫
સંસ્ક્રુત૬૭.૫૭
http://vidyasahayakgujarat.org/vsahayak2012/default.aspx
  • Download your HTET exam's call letter ..


http://ojas1.guj.nic.in/PrintApplForm.aspx?opt=call
http://www.gujaratteachers.com/

Saturday, August 3, 2013

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૭/૮/૨૦૧૩ થી ૮/૮/૨૦૧૩ સુધી બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨ -૮-૨૦૧૩ ના ૧૬-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે.
સામાન્ય ઉમેદવાર Open નું મેરીટ શારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ
વિષય મેરીટ શારીરીક અશક્તા નો પ્રકાર અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્ક્રુત
અંગ્રેજી ૬૮.૪૫
(૧) અલ્પ દ્રષ્ટી
(૨) અસ્થિવિષયક
૬૦.૭૨
૬૪.૪૫
૬૧.૬૯
૬૭.૨૧
૬૦.૫૩
૬૬.૩૩
૬૫.૫૨
૬૭.૨૦
ગુજરાતી ૬૮.૫૦ માજી સૈનિક ઉમેદવારો નું મેરીટ
હિન્દી ૬૭.૭૧ અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્ક્રુત
સંસ્ક્રુત ૬૮.૧૭ માજી સૈનિક ૫૮.૪૭ - ૫૭.૪૩ - http://vidyasahayakgujarat.org/vsahayak2012/default.aspx
ઉઠાંતરી માટે કુખ્યાત એક ગુજરાતી વેબસાઈટ પર અમારું પેપર સોલ્યુશન PDF ફાઈલ બનાવી અને વોટરમાર્ક કરી મુકવામાં આવ્યું ત્યારે એ વેબસાઈટ ચલાવનારને મેં 21મી જુલાઈ ના રોજ ઇમેલથી એ કન્ટેન્ટ દૂર કરવા વિનંતી કરી. પણ શરૂઆતમાં એણે 'ચોરી પર શિરજોરી' કરવાનો પ્રયત્ન કર્યો. અંતે એને એ પેપર સોલ્યુશન દૂર કરવાની ફરજ પડી. પરંતુ આ બાદ એ વ્યક્તિએ અમારી વેબસાઈટની કોપિ કરી ડુપ્લીકેટ બ્લોગ્સ બનાવવાનું શરુ કર્યું જેમાના અમુક બ્લોગ્સ આ મુજબ છે: 

http://gujarat-tat-2013.blogspot.com  (જુલાઈ 21 ના રોજ, બ્લોગનું નામ, ટાઈટલ અને અન્ય લગભગ બધી વિગતો અમારી વેબસાઈટમાંથી ડાયરેક્ટ કોપી કરી બનાવ્યો) 
http://gujarat-tet-2011.blogspot.com (જુલાઈ 21 ના રોજ, બ્લોગનું નામ, ટાઈટલ અને અન્ય લગભગ બધી વિગતો અમારી વેબસાઈટમાંથી ડાયરેક્ટ કોપી કરી બનાવ્યો)
http://tet-tat-htat.blogspot.com (જુલાઈ 23 ના રોજ જ બનાવાયેલ બ્લોગ જેમાં અમારી લેટેસ્ટ પોસ્ટ ડાયરેક્ટ કોપી કરવામાં આવી છે અને તારીખ પ્રિ-ડેટ આપી જેને લીધે એવું લાગે કે એ પોસ્ટ અમારી ઓરીજીનલ પોસ્ટના દિવસે જ મુકાઈ)

આ સિવાય એણે અમારી વેબસાઈટની પોસ્ટ પર ચોક્કસ નામથી નકારાત્મક કોમેન્ટ્સ કરવાનું શરુ કર્યું. આ પહેલા પણ એ નામથી અને અન્ય એક નામથી એણે અમારી વેબસાઈટ પર સ્ટુપીડ અને અમુક વાર તો અભદ્ર કોમેન્ટ્સ કરેલી છે. જેમાંથી પબ્લીશ કરી શકાય એ કોમેન્ટ્સ અત્યારે પણ અમારી વેબસાઈટ પર જોઈ શકો છો. આ સિવાય પણ એને દાઝ અને નકારાત્મક ભાવથી પ્રેરાઈને અમુક કાર્ય કર્યા છે જે અમે જરૂર પડ્યે ખુલ્લા પાડશું.

આ પોસ્ટ દ્વારા એ વ્યક્તિને આખરી વખત ચેતવવામાં આવે છે કે અમારી વેબસાઈટ લોકોને મદદરૂપ થવાના ઉદ્દેશથી બનાવવામાં આવી છે; એની અને અમુક અન્ય વેબસાઈટ્સની જેમ ચારે બાજુથી કોપી કરીને પોતાના બ્લોગ પર મુકીને જાહેરાતના પૈસા કમાવા માટે અને બેશરમીથી બીજાની મહેનત પર પોતાના વોટરમાર્ક લગાડવા માટે નહિ. અમે અમારી વેબસાઈટ પર ક્યારેય કોઈનું કામ કોપી કરીને મુક્યું નથી અને ભવિષ્યમાં ક્યારેય મૂકશું પણ નહિ, અને કોઈ પણ વેબસાઈટને અમારી વેબસાઈટની કોપી કરી પૈસા કમાતા અટકાવવાના પ્રયત્ન કરશું અને આવું હલકું કામ મોટા પાયે અને ખુલ્લેઆમ કરનારને જાહેર જનતાની સામે પૂર્ણ રીતે એક્સપોઝ કરતા ખચકાશું નહિ.....  

visit my new site for more information.  http://www.gujaratteachers.com/
http://www.gujaratteachers.com/
visit my new site.

www.gujaratteachers.com