Saturday, September 28, 2013
Friday, September 27, 2013
TET TAT aspirants must read
જો
UPPSC જેવી અગત્યની પરીક્ષામાં ખોટી આન્સર કી ના લીધે સ્ટે મુકાતો હોય તો
ટેટ-2 (TET-II)ની ફાઈનલ આન્સર કી માં ભૂલો ને લીધે જે વિદ્યાર્થી/શિક્ષકનું
ભાવિ બગડી શકે એમ હોય એ વિદ્યાર્થી/શિક્ષક મિત્રોએ આ બાબતને લગતી પીટીશન
ચોક્કસ કરવી જોઈએ:
UPPSC (UP Public Service Commission -
ગુજરાતના GPSCની જેમ) ની prelims examની ફાઈનલ આન્સર કી માં આશરે 5 જેટલી
ભૂલો નીકળતા કેટલાક પરીક્ષાર્થી ઉમેદવારોએ કોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી
હતી જે પરથી અલાહાબાદ હાઈ કોર્ટે 28 સપ્ટેમ્બરથી શરુ થવાની હતી એ UPPSCની
ફાઈનલ પરીક્ષા પર સ્ટે મુક્યો છે. આ પીટીશન દાખલ કરનાર ઉમેદવારો એવું ઈચ્છે
છે કે સાચી આન્સર કી પ્રમાણે આ બધા પેપર ફરીથી બનાવવામાં આવે અને નવું
મેરીટ લીસ્ટ બને, કેમ કે ખોટા જવાબો ના આધારે અમુક હોશિયાર ઉમેદવારો રહી
ગયા છે અને અમુક લોકોએ ખોટા જવાબો લખ્યા હોવા છતાં તેના આધારે મેરીટમાં નામ
આવી ગયું છે.
જો UPPSC જેવી અગત્યની પરીક્ષામાં ખોટી આન્સર કી
ના લીધે સ્ટે મુકાતો હોય તો ટેટ-2 (TET-II)ની ફાઈનલ આન્સર કી માં ભૂલો ને
લીધે જે વિદ્યાર્થી/શિક્ષકનું ભાવિ બગડી શકે એમ હોય એ વિદ્યાર્થી/શિક્ષક
મિત્રોએ આ બાબતને લગતી પીટીશન જરૂર પડ્યે ચોક્કસ કરવી જોઈએ.
UPPSCની પરીક્ષામાં પણ TAT, TET, HTAT વગેરેની જેમ નિયમ પ્રમાણે પરીક્ષા
પછી પ્રોવિઝનલ કી મુકાય છે અને તે પર લોકોના મંતવ્ય મગાવવામાં આવે છે અને
યોગ્યતા પ્રમાણે એ મંતવ્યનો સ્વીકાર કે અસ્વીકાર કરાય છે.
ગુજરાત
એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ - સ્ટેટ એજ્યુકેશન બોર્ડની વેબસાઈટ ભલેને કહે કે
ચોક્કસ તારીખ પછી આન્સર કી અંગેના કોઈ પણ objections ધ્યાનમાં નહિ લેવાય,
પણ જો ફાઈનલ આન્સર કી માં પણ ભૂલો જ હોય તો એને કોઈ હક નથી કે એ લાયક
ઉમેદવારોના હિત સાથે પોતાની ભૂલને લીધે ચેડા કરી શકે.
UPPSC ની પરીક્ષા પર સ્ટેને લગતા સમાચાર તમે નીચેની લીંક પર વાચી શકો છો:
(1) http://www.indianexpress.com/news/hc-stays-pcs-(judicial)-mains-exam/1174969/
(2) http://timesofindia.indiatimes.com/city/allahabad/UPPSC-HC-stays-PCS-Judicial-main-examination/articleshow/23128051.cms
આ બાબતે તમારું શું માનવું છે? call me on : 90 333 88 33 6
or email me : mayurtrivedi24@gmail.com
International conference
on
Teaching English for Employability
Organized by
Annammal College of Education for Women
Thoothukudi
in collaboration with
ELTAI Thoothukudi (ACE) Chapter
with the support of
British Council, RELO and UGC
21-22 November 2013.
Last date for submission of abstracts: 15 October 2013.
Accommodation arranged for women in the College hostel and for men in a Guest House on nominal charges.
Further details are given in the flyer attached .
Contact ajshermila@gmail.com
more detail click here :http://tee2013.blogspot.in/
Tuesday, September 24, 2013
CTET 2014
The CBSE is busy in preparing to conduct next Central Teacher Eligibility Test (CTET) 2014 these days.It may be held on 16.02.2014 at various exam centres.It is possibility that the online application for CTET 2014 may be start from at the end of this month September 2013.The Public Relation Officer of the Central Board of Secondary Education Mrs.Rama Sharma told to media that no date is fixed for next CTET 2014 exam yet.It is noted that CTET 2013 was held on 28.07.2013.The last date for online application was 22.04.2013 with date of extension.
For more detail visit offically website here : http://ctet.nic.in/ctetjuly2013/Welcome.aspx
Monday, September 23, 2013
Answer Keys for GSET 2013 held on 22nd September
Subject Code: 12 ENGLISH
Paper II
Q. No
|
ANS
|
Q. No
|
ANS
|
Q. No
|
ANS
|
Q. No
|
ANS
|
Q. No
|
ANS
|
1
|
C
|
11
|
B
|
21
|
D
|
31
|
B
|
41
|
A
|
2
|
A
|
12
|
B
|
22
|
B
|
32
|
D
|
42
|
B
|
3
|
C
|
13
|
D
|
23
|
A
|
33
|
C
|
43
|
C
|
4
|
B
|
14
|
C
|
24
|
?
|
34
|
C
|
44
|
A
|
5
|
B
|
15
|
B
|
25
|
B
|
35
|
D
|
45
|
B
|
6
|
D
|
16
|
C
|
26
|
D
|
36
|
B
|
46
|
B
|
7
|
A
|
17
|
B
|
27
|
B
|
37
|
B
|
47
|
C
|
8
|
B
|
18
|
B
|
28
|
A
|
38
|
B
|
48
|
B
|
9
|
B
|
19
|
A
|
29
|
A
|
39
|
B
|
49
|
B
|
10
|
B
|
20
|
B
|
30
|
40
|
A
|
50
|
C
|
? Question No: 24
But grief returns with the revolving year;
___________________________________________________________________________________________
Paper III
Q. No
|
ANS
|
Q. No
|
ANS
|
Q. No
|
ANS
|
Q. No
|
ANS
|
Q. No
|
ANS
|
1
|
B
|
16
|
B
|
31
|
C
|
46
|
C
|
61
|
A
|
2
|
A
|
17
|
C
|
32
|
D
|
47
|
C
|
62
|
B
|
3
|
C
|
18
|
A
|
33
|
B
|
48
|
C
|
63
|
A
|
4
|
A
|
19
|
D
|
34
|
B
|
49
|
A
|
64
|
A
|
5
|
A
|
20
|
C
|
35
|
A
|
50
|
C
|
65
|
B
|
6
|
A
|
21
|
A
|
36
|
B
|
51
|
A
|
66
|
B
|
7
|
C
|
22
|
B
|
37
|
D
|
52
|
C
|
67
|
A
|
8
|
B
|
23
|
C
|
38
|
?
|
53
|
D
|
68
|
C
|
9
|
B
|
24
|
B
|
39
|
B
|
54
|
D
|
69
|
C
|
10
|
A
|
25
|
B
|
40
|
A
|
55
|
B
|
70
|
C
|
11
|
A
|
26
|
A
|
41
|
A
|
56
|
C
|
71
|
A
|
12
|
A
|
27
|
B
|
42
|
B
|
57
|
C
|
72
|
D
|
13
|
C
|
28
|
D
|
43
|
B
|
58
|
?
|
73
|
C
|
14
|
C
|
29
|
B
|
44
|
B
|
59
|
A
|
74
|
D
|
15
|
B
|
30
|
D
|
45
|
C
|
60
|
D
|
75
|
C
|
If u find any mistake in the answer key, inform me..... @ mayurtrivedi24@gmail.com
Subscribe to:
Posts (Atom)