Thursday, August 22, 2013

       
      Fix pay new date is 19/9/2013
________________________________________

              Age limit in job 

   નવી દિલ્‍હીતા. ૧૯ :. કેન્‍દ્રીય કર્મચારીઓની નિવૃતિ વય ૬૦ વર્ષ જ રહેશે. સરકાર તરફથી આવા સંકેતો મળ્‍યા છે. પહેલા એવી ચર્ચા હતી કેસરકાર નિવૃતિ વય ૨ વર્ષ વધારીને ૬૨ કરશે.
   સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે સરકાર દ્વારા નિવૃતિ વય મર્યાદા ૬૦થી વધારીને ૬૨ કરવાની હાલ કોઈ યોજના નથી. રેલ્‍વે સહિત દેશભરમાં કેન્‍દ્રીય કર્મચારીઓની સંખ્‍યા ૫૦ લાખ છે. હાલમાં એવા અહેવાલો મળ્‍યા હતા કે સરકાર ખાધને ઘટાડવા માટે નિવૃતિ વય મર્યાદા ૬૨ થશેએવી અટકળો પણ હતી કે સરકાર ચૂંટણી પહેલા જાહેરાત કરશે.

   સૂત્રો જણાવે છે કેસેવા નિવૃતિ વય મર્યાદા વધારવા માટે તમામ પક્ષકારો તથા નાણા મંત્રાલય સાથે વિચાર વિમર્શ જરૂરી છે. ૧૯૯૮માં સરકારે નિવૃતિ વય ૫૮ વર્ષથી વધારીને ૬૦ વર્ષ કરી હતી.

_________________________________________________________________


ભાષા (પાંચમો તબક્કો)


 વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1)પાંચમા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી અને અન્ય માધ્યમોના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૬/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૨૨-૮-૨૦૧૩ ના ૧૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)પાંચમા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રૃતના વિષયમાં માધ્યમમાં તેમની સામે દર્શાવેલ કેટેગરીમાં નીચે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
વિષય માધ્યમ જનરલ અસ્થિ વિષયક
અશક્તા
અનુ.જાતિ અનુ.જનજાતિ સા.શૈ.પછાત
વર્ગ
વાલ્મિકી
અંગ્રેજી ગુજરાતી ---- ---- ---- ૬૦.૬૨ ૬૬.૧૧ ૬૨.૭૩
  હિન્દી ૬૭.૦૬ ---- ---- ૫૯.૬૪ ---- ----
  ઉર્દુ ૫૮.૦૬ ---- ---- ---- ---- ----
  મરાઠી ૬૪.૫૪ ---- ૬૧.૩૬ ૫૪.૯૮ ૫૯.૭૩ ----
  ઉડીયા ૬૧.૬૨ ---- ---- ---- ---- ----
  તમિલ ૬૪.૫૪ ---- ---- ---- ---- ----
હિન્દી ગુજરાતી ---- ---- સ્ત્રી-૬૬.૬૩ ૬૧.૨ ૬૬.૪૨ ૫૯.૧૭
  હિન્દી ૬૮.૪ ---- ---- ૫૬.૩૬ ---- ----
  ઉર્દુ ૫૪.૭૭ ---- ---- ---- ---- ----
  મરાઠી ૫૯.૬૮ ---- ---- ---- ---- ----
ગુજરાતી ગુજરાતી ---- ---- પુરૂષ-૬૭.૩૩
સ્ત્રી - ૬૭.૨૭
---- ૬૬.૭૭ ૬૫.૭
  ઉર્દુ ૫૮.૪૧ ---- ---- ---- ---- ----
  મરાઠી ૫૯.૦૭ ---- ---- ---- ---- ----
સંસ્કૃત ગુજરાતી ---- ૬૫.૦૯ ---- ૬૦.૬૧ ૬૬.૪૩ ૫૭.૬૩

No comments:

Post a Comment