વિદ્યાસહાયક ભરતીના
ઉમેદવારો માટેની સૂચના
(1) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૭/૮/૨૦૧૩ થી ૮/૮/૨૦૧૩ સુધી બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨ -૮-૨૦૧૩ ના ૧૬-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે.

સામાન્ય ઉમેદવાર Open નું મેરીટ | શારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ | ||||||
વિષય | મેરીટ | શારીરીક અશક્તા નો પ્રકાર | અંગ્રેજી | ગુજરાતી | હિન્દી | સંસ્ક્રુત | |
અંગ્રેજી | ૬૮.૪૫ |
(૧) અલ્પ દ્રષ્ટી
(૨) અસ્થિવિષયક |
૬૦.૭૨
૬૪.૪૫ |
૬૧.૬૯
૬૭.૨૧ |
૬૦.૫૩
૬૬.૩૩ |
૬૫.૫૨
૬૭.૨૦ |
|
ગુજરાતી | ૬૮.૫૦ | માજી સૈનિક ઉમેદવારો નું મેરીટ | |||||
હિન્દી | ૬૭.૭૧ | અંગ્રેજી | ગુજરાતી | હિન્દી | સંસ્ક્રુત | ||
સંસ્ક્રુત | ૬૮.૧૭ | માજી સૈનિક | ૫૮.૪૭ | - | ૫૭.૪૩ | - http://vidyasahayakgujarat.org/vsahayak2012/default.aspx |
courtesy : http://vidyasahayakgujarat.org/vsahayak2012/default.aspx
ReplyDelete